ઉત્સવ ગુજરાત એપ્લિકેશન માં ગુજરાત માં આવનારા કાર્યક્રમો દરેક યુઝર જોય શકશે તેમજ આજુબાજુ ના વિસ્તાર માં આવતા કાર્યક્રમો દરેક યુઝર આ એપ્લિકેશન માં ઉમેરી પણ શકશે. આ એપ્લિકેશન માં તમે. લોકડાયરા. સંતવાણી. દાંડિયા રસ. ભાગવત કથા, શિવકથા. શિબિર, સેમિનાર. સન્માન સમારોહ. પાટોત્સવ, ધાર્મિક સભા. રામધૂન, કીર્તન. રામામંડળ. કાનગોપી.
コメント